GPSC દ્વારા પ્રથમ વખત ફૂડ ઈન્સપેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા મામલે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. જેમાં GPSCની પરીક્ષામાં મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો..તેમણે મૌખિક ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા કરી માંગ કરી છે..તેમણે ઇન્ટરવ્યૂ પેનલમાં એસ.ટી., એસ.સી અને ઓબીસીના એક એક સભ્યો રાખવા કરી માંગ કરી છે.

