Home / Gujarat / Ahmedabad : Ahmedabad News: Big news about BZ Ponzi scheme

Bz કૌભાંડ મામલે મોટા સમાચાર, એજન્ટ મયુર દરજી સહિત 5 આરોપીઓએ...

Bz કૌભાંડ મામલે મોટા સમાચાર, એજન્ટ મયુર દરજી સહિત 5 આરોપીઓએ...

BZ પોન્ઝી સ્કીમના કૌભાંડમાં મુખ્ય આરોપીના એજન્ટ મયુર દરજી સહિત પાંચ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. સરકારી વકીલે જામીન અરજીને લઈને કોર્ટ પાસે સમય માંગ્યો છે...અને વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે..વેકેશન બાદ પ્રથમ સપ્તાહમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon