Home / Gujarat / Ahmedabad : VIDEO: Ahmedabad Police shoots down suspected drone with anti-drone killer gun

VIDEO: અમદાવાદ પોલીસે એન્ટી ડ્રોન કિલર ગનથી શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યું

અમદાવાદ પોલીસે એન્ટી ડ્રોન કિલર ગનથી એક ડ્રોનને તોડી પાડ્યું છે, જે પરમિશન વગર ઉડી રહ્યું હતું. આ એન્ટી ડ્રોન કિલર ગનની રેન્જ બે કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે કોઈપમ અપ્રિય ઘટનાને રોકવાને માટે અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon