Home /
India
: West Bengal: Accused of rape and murder of female trainee doctor sent to 14-day police custody
પશ્ચિમ બંગાળ: મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડી, હોસ્પિટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Last Update :
20 Nov 2025
બંગાળ: કોલકાતાની સરકારી હોસ્પિટલની મહિલા તાલીમાર્થી ડોક્ટરની જાતીય સતામણી અને હત્યાના આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.