ભારતીય વાયુસેના બાદ હવે નૌકાદળ પણ એક્શનમાં આવી ગયું છે. અરબી સમુદ્રમાં તૈનાત INS વિક્રાંતે કરાચીને નિશાન બનાવીને તબાહી મચાવવી શરૂ કરી દીધી છે. નૌકાદળના હુમલાને કારણે, કરાચી બંદર સહિત શહેરમાં ભારે આગ લાગી છે.