Home / Gujarat / Ahmedabad : VIDEO: Lord Jagannath's water baptism performed after grand Jal Yatra in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભવ્ય જળયાત્રા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો

ગામી 27 જૂને અષાઢ સુદ બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે (11 જૂન) યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. જળયાત્રા બાદ ભગવાનનો ભવ્ય રીતે જળાભિષેક કરવામાં આવ્યો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon