Home / Gujarat / Mehsana : Picturesque views on the mountains of Taranga, tourists flock

Video: તારંગાના પર્વતો પર નયનરમ્ય દ્રશ્યો, સહેલાણીઓ ઉમટ્યા

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એમ ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ખાસ કરીને પર્વતો પાસેનું દ્રશ્ય વરસાદી માહોલમાં નયનરમ્ય લાગે છે. ત્યારે આવો જ એક દ્રશ્ય તારંગાની પર્વતમાળાઓ પર જોવાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો પરનું વાતાવરણ પણ આહ્લાદાયક હોય છે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon