Home / Gujarat / Ahmedabad : ATS will now investigate Ahmedabad plane crash case

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે હવે ATS કરશે તપાસ, ઘટનાસ્થળેથી DVR મળ્યું

ગઈકાલે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના કાટમાળમાંથી ગુજરાત એટીએસે ડિજિટલ વિડિયો રેકોર્ડર (ડીવીઆર) મેળવી લીધું છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાટમાળમાંથી મળી આવેલું આ એક DVR છે. એફએસએલ ટીમ ટૂંક સમયમાં પહોંચશે, એવું એટીએસના એક કર્મચારીએ જણાવ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon