Home / Gujarat / Ahmedabad : RCB fans flocked to Ahmedabad stadium for the IPL FINAL

VIDEO / IPL FINAL માટે અમદાવાદના સ્ટેડિયમમાં ઉમટ્યા RCBના ફેન્સ, રોડ પર લાગી લાંબી લાઈન

આજે (3 જૂન) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. જે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પરંતુ ફાઈનલના કલાકો પહેલા જ RCBના હજારો ફેન્સ સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. સ્ટેડિયમ બહાર પણ લાંબી લાઈન લાગી છે. RCBના ફેન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon