ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. મેઘાલય અને ઇન્દોરની પોલીસ આ હત્યાના રહસ્યને ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, હત્યા બાદ સોનમ રઘુવંશી 25 મે 2025 ના રોજ ઇન્દોર આવી હતી. અહીં તે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે ભાડાના રૂમમાં રોકાઈ હતી.

