Home / Sports : Ravindra Jadeja created history in lords test

IND vs ENG / ભારત લોર્ડ્સ ટેસ્ટ હાર્યું પણ રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, 73 વર્ષ પછી આવું કરનાર બીજો ભારતીય બન્યો

IND vs ENG / ભારત લોર્ડ્સ ટેસ્ટ હાર્યું પણ રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, 73 વર્ષ પછી આવું કરનાર બીજો ભારતીય બન્યો

રવિન્દ્ર જાડેજા બીજી ઈનિંગમાં 61 રન બનાવીને અણનમ રહ્યો, પરંતુ મોહમ્મદ સિરાજના રૂપમાં 10મી વિકેટ પડતાં ટીમ ઈન્ડિયા 22 રનથી આ મેચ હારી ગઈ. આ મેચ હંમેશા જાડેજાની ઈનિંગ માટે યાદ રાખવામાં આવશે, તેણે અંત સુધી આશાઓ જીવંત રાખી હતી. ભારત આ મેચ હારી ગયું પરંતુ જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે આ ઈનિંગમાં ઈતિહાસ રચ્યો.

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon