ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકન ટીમ માત્ર 169 રન જ બનાવી શકી અને ખિતાબ ગુમાવવો પડ્યો.