દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. ત્યારે હવે આપની હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે.
https://twitter.com/BattaKashmiri/status/1888083387795259501