Home / Gujarat / Vadodara : Congress leader's son absconded for 10 days in Nandesari rape case after abortion

Vadodara news: નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ બાદ ગર્ભપાતના કેસમાં કોંગ્રેસ નેતાનો પુત્ર 10 દિવસથી પલાયન

Vadodara news: નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ બાદ ગર્ભપાતના કેસમાં કોંગ્રેસ નેતાનો પુત્ર 10 દિવસથી પલાયન

Vadodara news: વડોદરા જિલ્લાના નંદેસરીમાં કોંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલને ફરિયાદી યુવતી સાથે સંબંધ હતો. જેમાં યુવતી સાથે બે વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના પગલે ફરિયાદી યુવતીને ગર્ભ રહી જતા બળજબરીથી આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ આ યુવતીએ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ 14મેના રોજ નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપી 10 દિવસથી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon