Home / Gujarat / Vadodara : Sanitation workers protest against contract system in Vadodara

VIDEO: મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાનો સફાઈ કામદારોએ કર્યો અનોખો વિરોધ

VADODARA: વડોદરા મહાપાલિકાના સફાઈ કામદારોના કામમાં કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાનો સફાઈ કામદારોએ વિરોધ વ્યક્ત કર્યો છે. શહેરના સયાજીબાગમાં કામ કરતા સફાઈ કામદારોએ ગાંધી ચિધ્યા માર્ગે હાથમાં ગુલાબ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વડોદરા શહેરના આ સફાઈ કર્મચારીઓ સયાજી બાગ સહિત શહેરના ગાર્ડનમાં ફરજ બજાવે છે. તેઓ પાસે સફાઈ ઉપરાંત  અન્ય જોખમી કામો પણ કરાવવામાં આવતા હોવાથી કામદારોએ વિરોધ દર્શાવ્યો છે. 140 જેટલા કામદારોના ભવિષ્યનો સવાલ છે.

Related News

Icon