એલોન મસ્કની કંપની ન્યુરાલિંકની મગજની ચિપનું બીજું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. કંપનીના માલિક એલોન મસ્કે આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બીજું ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. હવે અમે 2024માં વધુ આઠ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરીશું.

