Home / Gujarat / Vadodara : Vadodara Bridge Collapsed: truck hung on the bridge

Vadodara Bridge Collapsed: વાહનો નદીમાં ખાબક્યા, ટ્રક બ્રિજ પર લટક્યો, આ દૃશ્યો તમને હચમચાવી નાખશે

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3ના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા. ત્યારે આ  દુર્ઘટનાના વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને તમારું હૈયુ હચમચી જશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon