Home / Sports : India loses match won at Lord's, England leads 2-1 in Test series

ભારત લૉર્ડ્સમાં જીતેલી મેચ હાર્યું, ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ 

ભારત લૉર્ડ્સમાં જીતેલી મેચ હાર્યું, ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ 

ઇંગ્લેન્ડે લૉર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો હતો. પણ ભારત 170 પર ઓલઆઉટ થઇ ગયુ હતુ અને 22 રને ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon