Home / Sports : Sai Sudarshan made his Test debut Cheteshwar Pujara handed over the cap

IND vs ENG / ભારતને મળ્યો નવો સ્ટાર બેટ્સમેન! સાઈ સુદર્શને કર્યું ટેસ્ટ ડેબ્યુ, ચેતેશ્વર પૂજારાએ આપી કેપ

IND vs ENG / ભારતને મળ્યો નવો સ્ટાર બેટ્સમેન! સાઈ સુદર્શને કર્યું ટેસ્ટ ડેબ્યુ, ચેતેશ્વર પૂજારાએ આપી કેપ

ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલ આજથી શરૂ થઈ ગઈ છે. ભારત પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરી રહ્યું છે. આ મેચ હેડિંગ્લી, લીડ્સ ખાતે શરૂ થવા જઈ રહી છે. મેચ પહેલા, અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સાઈ સુદર્શનને ડેબ્યુ કેપ આપી હતી. આ સાથે, તે ટેસ્ટ ડેબ્યુ કરનાર 317મો ભારતીય ખેલાડી બન્યો. તાજેતરમાં સમાપ્ત થયેલ IPL 2025માં સાઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon